Middle of Herd સમૂહમાં રહો
તા. 06-01-2024 અને 07-01-2024 બે દિવસીય વર્કશોપ કસ્તુરબા સેવાશ્રમ, મરોલી સંચાલિત મીઠુબેન પીટીટ વ્યસનમુક્તિ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો. જેમાં જે વ્યસન કરતા દર્દીઓ ને 12 સ્ટેપ વિશે જાગૃત થાય. અને વ્યસન મુક્ત થાય તે હેતુ થી આ બે દિવસીય વર્કશોપ આયોજીત કરવામાં આવ્યો.